“અધ્યાશક્તિ” દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ અને તેમની માન્યતાઓ પર ચિંતનની નવી લહેર…: અ.નિ.સ. યુવા ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ
નવી દિલ્હી, એપ્રિલ 2025 — દિલ્હી યુનિવર્સિટીના ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમન ખાતે ‘આધ્યાશક્તિ’ કોર્ષ હેઠળ, અ.નિ.સ. (A.Ni.S.) યુવા ટીમ દ્વારા આયોજિત બે દિવસીય ખાસ કાર્યક્રમે યુવાન વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નવી ઉર્જાનો સંચાર કર્યો. અનુભવી યુવા ટીમના કોચ વૈભવ પરીખ ના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીની મહિલા વિદ્યાર્થીઓએ તેમની શક્તિ અને નબળાઈઓ વિશે ચર્ચા કરી. જ્યારે યોગ્ય […]