JITO પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું લોન્ચિંગ
– 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયા 25 ગ્લેડિયેટર્સ, કોલંબોમાં ગુજરાતનું નામ રોશન કરશે સુરત: ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ જવાના ઉદ્દેશ સાથે ગુજરાત ગ્લેડિયેટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. JITO પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. લીગનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોલંબો, શ્રીલંકામાં થશે. ગુજરાત […]