IDT પ્રસ્તુત કરે છે: સ્ટાઈલ પણ, સેફ્ટી પણ – ડિઝાઇનર હેલ્મેટ્સથી સુરક્ષિત સુરત
આ વેલેન્ટાઇન ડે, IDT લાવ્યું પ્રેમ અને સુરક્ષાનું અનોખું સંદેશ – ટ્રેન્ડી હેલ્મેટ્સ સાથે સુરતમાં આવતીકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, પરંતુ અનેક યુવાનો તેને માત્ર એક નિયમ તરીકે જુએ છે. આજ, વેલેન્ટાઇન ડેના ખાસ અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોની સુરક્ષા અને ભલાઈની કામના કરે છે, ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) એ હેલ્મેટને […]