સનલાઇટ શાળા માં આજે ૮૦ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી શાળા પરિસર માં યોજવામાં આવી હતી.
આજ ના સ્વતંત્ર દિન ની ઉજવણી અને ધ્વજારોહણ શાળા ના પ્રતિભા સંપન અને એનસીસી કેડેટ હેત સોજીત્રા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી તેના હસ્તક રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો હતો . શાળા ના એનસીસી નેવલ કેડેટ્સ દ્વારા માર્ચ પરેડ યોજાઈ હતી અને માર્ચ પરેડ દરમ્યાન મુખ્ય મહેમાને પરેડ ની સલામી જીલી હતી. શાળા ની […]