૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ
દત્તાશ્રય આશ્રમ ખાતે ૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પવિત્ર પૂર્ણાહુતિ ભક્તિભાવ અને વૈદિક પરંપરા સાથે સંપન્ન થઈ. આ દિવ્ય અનુષ્ઠાનમાં ૧૫ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, ૬૦૦ કિલોથી વધુ ઘીની આહુતિ, દૈનિક રુદ્રાભિષેક તેમજ યજુર્વેદના પવિત્ર મંત્રોના પાઠ દ્વારા યજ્ઞને દિવ્ય ઊર્જાથી પૂર્ણ કરવામાં આવ્યો. આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા આચાર્યશ્રીઓએ શ્રી દત્ત […]