ડીઝાઇનકેફે એ સુરતીઓ માટે નવું એક્સપિરિયન્સ સેન્ટર ખોલ્યું, ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી
નવું એક્સપિરિયન્સ સેન્ટર ભારતના સૌથી ઝડપથી વિકસતા રેસિડેન્શિયલ માર્કેટમાં પર્સનલાઇઝ્ડ ડિઝાઇન, ટેકનોલોજી આધારિત પ્લાનિંગ અને ચોકસાઈપૂર્વકનું મેન્યુફેક્ચરિંગ લાવશે સુરત, ગુજરાત ૨૦૨૬ : ભારતની અગ્રણી હોમ ઇન્ટિરિયર બ્રાન્ડ્સમાંની એક એવી ડીઝાઇનકેફેએ ઉધના-મગદલ્લા રોડ (પીપલોદ) પર આવેલા હોમલેન્ડ સિટી ખાતે પોતાનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કરીને ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ વિસ્તરણ ભારતના સૌથી […]