Blog Post

સાર્વજનિક યુનિવર્સિટીનો PGDFBS કોર્સ: ભારતના વિકસતા BFSI ક્ષેત્ર માટે ભવિષ્યના કુશળ વ્યાવસાયિકોની તૈયારી

સુરત: ભારતના બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ (BFSI) ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ સાથે કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકોની માંગ સતત વધી રહી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સાર્વજનિક યુનિવર્સિટી, સુરતના ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફાઇનાન્સિયલ એન્ડ બેન્કિંગ સર્વિસિસ (PGDFBS) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર […]

Read More

લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા યુવા નેતા સમ્રાટ પાટીલ પૂર પીડિતોની વ્હારે, 15 હજાર રાહત કીટનું કરશે વિતરણ

સુરત. સાત જુલાઈના રોજ સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હજારો પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં પૂરપીડિત પરિવારોને સહાયરૂપ બનવા માટે લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા અને હંમેશા સમાજસેવા […]

Read More

ગુજરાતને વૈશ્વિક વેડિંગ અને ઇવેન્ટ હબ બનાવવાના ઉદ્દેશ સાથે SGEMA દ્વારા ‘EVOLVE 2.0’ કોન્ક્લેવની જાહેરાત

‘લોકલ ટુ ગ્લોબલ’ થીમ પર યોજાનારા કોન્ક્લેવમાં દેશભરના ઇવેન્ટ, વેડિંગ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ ક્ષેત્રના નિષ્ણાતો એક મંચ પર આવશે સુરત. સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા તેના ફ્લેગશિપ નોલેજ અને બિઝનેસ કોન્ક્લેવ ‘EVOLVE 2.0’ની જાહેરાત કરવામાં આવી છે. ‘લોકલ ટુ ગ્લોબલ’ થીમ પર યોજાનારો આ કોન્ક્લેવ ગુજરાતના ઇવેન્ટ, વેડિંગ, હોસ્પિટાલિટી, ટુરિઝમ અને લાઇવ એન્ટરટેઇનમેન્ટ […]

Read More

સુરતમાં સફળતાપૂર્વક યોજાયો ‘નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026: સુરત્સ એક્સપોર્ટ રોડમેપ’; નિકાસ વધારવા માટે ઉદ્યોગને મળ્યો સ્પષ્ટ માર્ગદર્શક રોડમેપ

TAADA દ્વારા iNDEXTb (ગુજરાત સરકાર)ના સહયોગથી આયોજન; સાંજે IDTના ભવ્ય ફેશન શો ‘FASHIONOVA 2026’એ સૌનું દિલ જીત્યું સુરત, તા. 19 જુલાઈ, 2026 : ભારતને વર્ષ 2030 સુધીમાં 100 બિલિયન અમેરિકન ડોલરના ટેક્સટાઇલ અને એપેરલ નિકાસના લક્ષ્ય સુધી પહોંચાડવાના સંકલ્પને આગળ વધારતા સુરતે આજે મહત્વપૂર્ણ પગલું ભર્યું. Textile and Apparel Development Association (TAADA) દ્વારા iNDEXTb (ગુજરાત […]

Read More

સુરતની પ્રગતિમાં ઉદ્યોગસાહસિકોની મોટી ભૂમિકા, નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લો: હર્ષ સંઘવી

સુરત. ઔદ્યોગિક નગરી સુરતમાં બીએનઆઈ સુરત ચેપ્ટર દ્વારા આયોજિત બે દિવસીય 10મા બિઝનેસ કોન્ક્લેવનો શનિવારે સરસાણા ડોમ ખાતે પ્રારંભ થયો. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ઉદ્યોગસાહસિકોને રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, જીસીસી (ગ્લોબલ કેપેબિલિટી […]

Read More

સુરતના જહાંગીરપુરામાં સખિયા સ્કિન ક્લિનિક તેના 42મા ક્લિનિકના ભવ્ય ઉદઘાટન સાથે એક નવા સીમાચિહ્ન પર પહોંચ્યું

સુરત, 15 જુલાઈ, 2026: જહાંગીરપુરામાં અદ્યતન ત્વચા, વાળ, લેસર અને સૌંદર્યલક્ષી સંભાળ માટે એક નવું સ્થળ આવી ગયું છે. ભારતની અગ્રણી ત્વચારોગ ક્લિનિક ચેઇન્સમાંની એક, સખિયા સ્કિન ક્લિનિકે સુરતના જહાંગીરપુરામાં તેના 42મા ક્લિનિકના ભવ્ય ઉદઘાટનની ગર્વથી ઉજવણી કરી. આ લોન્ચિંગ બ્રાન્ડની વિશ્વસનીય, ટેકનોલોજી-આધારિત ત્વચારોગ સંભાળને સમગ્ર ભારતમાં વધુ સુલભ બનાવવાની સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ […]

Read More

AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ, સુરતમાં ઉદ્યોગ માટે પ્રતિભા ઘડવા ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન

એક વર્ષીય ઉદ્યોગ-શૈક્ષણિક પહેલ દ્વારા રોજગારલક્ષી એન્જિનિયરિંગ પ્રતિભા તૈયાર કરવામાં આવશે પ્રથમ બેચમાં 80 એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોનો સમાવેશ સુરત – હજીરા, જુલાઈ 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સહયોગથી આજે એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે ઉદ્ઘાટન કર્યું છે. એક વર્ષીય આ સર્ટિફિકેશન […]

Read More

સુરતની IIFD સંસ્થા દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એક્ઝિબિશન ‘આરાસા’નું શાનદાર આયોજન: 10 અનોખી થીમ પર 50થી વધુ વિદ્યાર્થીઓએ બતાવી પોતાની કળા

સુરત. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા IIFD (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આરાસા’ નામથી યોજાયેલા આ પ્રદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાની અદભુત સર્જનાત્મકતા અને કળાનું પ્રદર્શન કર્યું હતું. IIFD સુરતના ફાઉન્ડર ડાયરેક્ટર શ્રી મુકેશ માહેશ્વરીએ આ અંગે વિગતો […]

Read More

‘ઘર કી રસોઈ’ એપ દ્વારા ગૃહિણીઓને મળશે સ્વરોજગારની નવી તક

સુરત – બિટ્રિક્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ‘ઘર કી રસોઈ (Rasoee chef App)’ ગૃહિણીઓ માટે સ્વરોજગારની નવી તક લઈને આવી છે. આ એપ પર રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી (Free Registration) છે. આ એપ સ્થાનિક હોમ શેફ અને ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર જોડે છે, જેથી લોકોને ઘર જેવું તાજું, સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન સરળતાથી […]

Read More

વરાછા રોડ – સુરત ખાતે આજે – મુંજાની ટોયોટા ના નવા સ્ટેટ-ઓફ- આર્ટ શૉરૂમ નો ભવ્ય શુભારંભ.

મુંજાની ટોયોટા – સુરત અને સાઉથ ગુજરાત ના ઉત્કૃષ્ટ ટોયોટા ના ડીલર – હવે સુરત વરાછા ખાતે એમના નવા ગ્રાન્ડ શૉરૂમ થી હવે આપણે વધુ બેહતર સેવા આપવા માટે કટિબદ્ધ છે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ – ટોયોટા કિર્લોસ્કર ના સિનિયર અધિકારી શ્રી સીમંત અરુણ સેન / નીરજ શર્મા સેન / અને મુંજાણી ટોયોટા પરિવાર દ્વારા […]

Read More