ડૉક્ટર્સ ડે નિમિત્તે સાખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
સુરત: ડૉક્ટર્સ ડેના અવસરે પી. જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ હેઠળ સાખિયા સ્કિન ક્લિનિક દ્વારા રવિવાર, ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ ભટાર સ્થિત ક્લિનિક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .”રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે આયોજિત આ પહેલ આરોગ્ય સેવા, માનવતા અને સામાજિક જવાબદારી પ્રત્યે સાખિયા સ્કિન ક્લિનિકની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. શિબિરનો મુખ્ય હેતુ […]