AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ, સુરતમાં ઉદ્યોગ માટે પ્રતિભા ઘડવા ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન
એક વર્ષીય ઉદ્યોગ-શૈક્ષણિક પહેલ દ્વારા રોજગારલક્ષી એન્જિનિયરિંગ પ્રતિભા તૈયાર કરવામાં આવશે પ્રથમ બેચમાં 80 એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોનો સમાવેશ સુરત – હજીરા, જુલાઈ 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સહયોગથી આજે એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે ઉદ્ઘાટન કર્યું છે. એક વર્ષીય આ સર્ટિફિકેશન […]