ગૂગલ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફ્લિપકાર્ટ સહિતની વૈશ્વિક કંપનીઓના મેન્ટર્સ રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આપ્યું કરિયર માર્ગદર્શન
સુરત ખાતે 10 અને 11 જુલાઈના રોજ યોજાયેલ ‘ફ્યુચર ફોરવર્ડ 2.0–2026’માં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો સુરત : સુરત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા તા. 10 અને 11 જુલાઈ, 2026 દરમિયાન સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે બે દિવસીય વિશિષ્ટ કરિયર માર્ગદર્શન, ટેક્નોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026″નું આયોજન […]