ખાડી પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જુનિયર ઇજનેર નીરવ પટેલનું સન્માન
સુરત, તા. 15: સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડી પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓનું જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઉમરા ખાતે આવેલા એસએમસી પાર્ટી પ્લોટમાં યોજાયેલા સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ઉધના-એ ઝોનના જુનિયર ઇજનેર નીરવ પટેલનું પણ […]