સુરતમાં સફળતાપૂર્વક યોજાયો ‘નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026: સુરત્સ એક્સપોર્ટ રોડમેપ’; નિકાસ વધારવા માટે ઉદ્યોગને મળ્યો સ્પષ્ટ માર્ગદર્શક રોડમેપ
TAADA દ્વારા iNDEXTb (ગુજરાત સરકાર)ના સહયોગથી આયોજન; સાંજે IDTના ભવ્ય ફેશન શો ‘FASHIONOVA 2026’એ સૌનું દિલ જીત્યું સુરત, તા. 19 જુલાઈ, 2026 : ભારતને વર્ષ 2030 સુધીમાં 100 બિલિયન અમેરિકન ડોલરના ટેક્સટાઇલ અને એપેરલ નિકાસના લક્ષ્ય સુધી પહોંચાડવાના સંકલ્પને આગળ વધારતા સુરતે આજે મહત્વપૂર્ણ પગલું ભર્યું. Textile and Apparel Development Association (TAADA) દ્વારા iNDEXTb (ગુજરાત […]