Blog Post

સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ ભવ્ય રીતે યોજાયો

સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા સુરત : સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ નું રવિવારના રોજ સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ […]

Read More

કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ દ્વારા ‘મોમેન્ટમ 6.0’નું ભવ્ય આયોજન

બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં ટીમવર્ક, આરોગ્ય અને એકતાનો ઉત્સવ ઉજવાયો સુરત : કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ દ્વારા 13 અને 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત ખાતે છઠ્ઠું વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટ ‘મોમેન્ટમ 6.0’ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહ, રમતિયાળ ભાવના અને સહકાર સાથે ભાગ લીધો હતો. ‘મોમેન્ટમ 6.0’ અંતર્ગત […]

Read More

ગુજરાતમાં વધતી વીજ માંગ ટ્રાન્સમિશનની જરૂરિયાતને આગળ લાવે છે

વિદ્વાનો કહે છે કે ઔદ્યોગિક વૃદ્ધિ અને નવીનીકરણીય ઊર્જા પ્રોત્સાહન સાથે ગ્રીડ વિસ્તરણ પણ સમાન ગતિએ આગળ વધવું જોઈએ અમદાવાદ (ગુજરાત), 26 ફેબ્રુઆરી: આગામી દાયકામાં ગુજરાતમાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થવાનો છે. જાહેર ચર્ચાઓમાં સામાન્ય રીતે નવા વીજ ઉત્પાદન પ્લાન્ટો અને નવીનીકરણીય ઊર્જા પાર્ક પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે […]

Read More

‘દિવ્યાંગોને ભેટ નહીં, મંચ આપવાની જરૂર’ – ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી

– લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં સામાન્ય વ્યક્તિઓ […]

Read More

‘પ્યોર વિવાહ-2026’ સફળતાપૂર્વક સંપન્ન: SRK ગ્રૂપ દ્વારા યોજાયો 12મો સમૂહ લગ્નોત્સવ જેમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

 SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે મોટા વરાછામાં ભવ્ય સમારોહ યોજાયો, મંત્રીઓ-સાંસદો સહિત ઉદ્યોગ જગતની હસ્તિઓ સાક્ષી બન્યા. સુરત: શહેરમાં સામાજિક સેવાનો પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ ‘પ્યોર વિવાહ – સમૂહ લગ્નોત્સવ 2026” 21મી ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ની CSR આર્મ […]

Read More

મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી- (MITRAJ IDPT), ખાતે Multidisciplinary -બહુવિષયક આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી સંચાલિત, મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી- MITRAJ IDPT, અનુભવી ફેકલ્ટી અને વૈશ્વિક અભ્યાસક્રમનાં સંગાથે,વિવિધ આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સક્રિય કેન્દ્ર તરીકે પ્રગતિ કરી રહી છે.સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નાં ચેરમેન શ્રી. આશિષ વકીલના, કહેવા મુજબ, આર્કિટેક્ચર, ઇન્ટીરીયર ડીઝાઈન, ફાઇન આર્ટ્સ અને પ્લાનિંગ નાં કોર્ષો સાથેની ગુજરાત […]

Read More

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં ‘જોય જંકશન’ નો ઉત્સાહભેર આયોજન

સ્થળ: , શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ સુરત: શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલના વિશાળ પ્રાંગણમાં તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ “જોય જંકશન” કાર્યક્રમનો ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોની હાજરીથી સમગ્ર મેદાન મેળાવડા જેવું જીવંત બની ગયું હતું. કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી *Taarak Mehta Ka Ooltah Chashmahના પ્રિય પાત્ર […]

Read More

AM/NS Indiaનું સુરતમાં વિશાળ સ્તરે મૅન્ગ્રોવ વાવેતરની સાથે ગ્રીન કવરનું વિસ્તરણ

ડભારી બીચ ખાતે યોજનાનો આરંભ, 100 હેક્ટર વિસ્તારમાં 2.5 લાખ રોપાં વાવવાનું આયોજન હજીરા-સુરત, ગુજરાત | ફેબ્રુઆરી 19, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ સુરત જિલ્લાના ડભારી બીચ ખાતે મૅન્ગ્રોવ વાવેતર અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણિય સ્થિરતા જાળવવા માટે AM/NS ઈન્ડિયાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પહેલ દરિયાકાંઠે મૅન્ગ્રોવના […]

Read More

સાર્વજનિક યુનિવર્સિટીએ ભવ્ય SU કાર્નિવલ 2026નું અનાવરણ કર્યું – સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને અભ્યાસનો મહોત્સવ

સુરત: સાર્વજનિક યુનિવર્સિટીએ 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં તેના ફ્લેગશિપ સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ SU કાર્નિવલ 2026નું સફળ આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ભાગીદારો અને સમુદાયે સર્જનાત્મકતા, પ્રતિભા, અભ્યાસ અને સસ્ટેનેબિલિટીની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો. 19 ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે SCET એમ્ફિથિયેટરમાં યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં SU ના પ્રમુખ અને SES ના […]

Read More

વરાછાની પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ: ભવ્ય સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી

સુરત: નિઃસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના ૬ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Read More