ગણેશોત્સવની ભવ્યતા, અગાધ આસ્થા અને સેવાનો અનોખો સંગમ એટલે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ઉજવાતો ગણેશ ઉત્સવ
સુરત: મુંબઈ અને પૂણે બાદ સુરતમાં સૌથી મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અનેક મંડળો દ્વારા વિવિધ થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ ખાતે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લાં 28 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી એટલી ભવ્ય રીતે થાય છે કે ગણપતિ બાપ્પાના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો ઉમટી […]