Blog Post

વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે મનાવવામાં આવી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી

સુરત, 14 ઓગસ્ટ 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી શ્રદ્ધા, ઉત્સાહ અને સાંસ્કૃતિક ઉજવણી સાથે ઉજવવામાં આવ્યો હતો. શાળા કેમ્પસ સમગ્ર દિવસ દરમિયાન ભક્તિભાવ અને રંગીન વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તહેવારની ઉજવણી કરી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભગવાન […]

Read More

09 ઓગસ્ટ- શ્રાવણ પૂર્ણિમા એટલે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’

સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક ભારતની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું ભારતીય જનસમાજમાં પ્રસાર-પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી વિશ્વસ્ય વૃત્તાન્તમ્ અખબાર પ્રસિદ્ધ કરીએ છીએ – પ્રકાશક મુર્તજા ખંભાતવાલા સંસ્કૃતની મહત્તા સમજીને આયર્લેન્ડ જેવા પશ્ચિમના દેશોની શાળામાં સંસ્કૃત એક વિષયના રૂપમાં ભણાવવામાં આવે છે – તંત્રી શિવરાજ ઝા “શાન્તેય’ નવી શિક્ષણ […]

Read More

તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’ યોજાઈ

આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી તેમજ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક ઉમદા પ્લેટફોર્મ પણ મળ્યું હતું સુરત : તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 3 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ, ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય, નાના બાળકોમાં સ્વિમિંગને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યના […]

Read More

સુરતના લોકોએ પૂરા ઉત્સાહ સાથે રાજહંસ સિનેમાની સિનેમેટિક ક્રાંતિ ‘IMAX’નું સ્વાગત કર્યું

સુરતમાં ચોતરફ છવાઈ ગયું રાજહંસ સિનેમાનું ભવ્ય સિનેમેટિક નજરાણું ‘IMAX’ સુરત : ગુજરાતના મનોરંજન ક્ષેત્રે, એક ઐતિહાસિક ક્ષણ તરીકે, રાજહંસ સિનેમાએ સુરતમાં ‘IMAX’ રજૂ કર્યું છે. સુરતની ઉત્સવપ્રિય જનતાએ સહહૃદય ‘IMAX’ નું વેલકમ કર્યું છે. રાજહંસ સિનેમા પ્રીસિયા ‘IMAX’ સ્ક્રીન ખુલવાના પહેલાં દિવસથી જ, અહીં ઉત્સાહિત દર્શકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. જે સાબિત કરે […]

Read More

અગાસી શાખામાં ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું સફળ આયોજન

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત યોજાયેલા અભિયાનમાં મહાવ્યવસ્થાપક શ્રી અખિલેશ કુમાર અને ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિ અગાસી, તા. 25 જુલાઈ 2025 યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, અગાસી શાખામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં યૂનિયન બેંકના મહાવ્યવસ્થાપક તથા ગાંધીનગર […]

Read More

“સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા મંથન: ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ અને IPO સમયની જરૂરીયાત છે”

સુરત, 2 ઓગસ્ટ, 2025 — કુંભટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દ્વારા તેનું મુખ્ય કાર્યક્રમ “Profit to Wealth Creation: Scaling Businesses with Private Equity & IPO” શનિવાર સાંજે સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભારતના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને પ્રાઇવેટ ઇક્વિટી ક્ષેત્રના અગ્રણી ચિંતકો એકત્રિત થયા હતા, જેમણે વિકાસની ગતિ વધારવા અને IPO માટે તૈયારી અંગે ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોને […]

Read More

વિશ્વગુરુ – જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી!

વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ હાજર રહ્યા અને દર્શકોમાંથી શરૂઆતથી જ તદ્દન સારો પ્રતિસાદ મળ્યો. વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે કે જે માત્ર દેશભક્તિના ભાષણોથી નહીં, પણ કાર્યશીલ વિચારોથી આગળ વધે છે. ફિલ્મની કહાણી આજના સમયમાં પણ સંબંધિત લાગે […]

Read More

લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન

સુરત: સુરત શહેરમાં આજરોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૪૦ બેડની લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા, પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી કમલવિજય તુલસીયાન અને નવી સિવિલ હોસ્પિટલના પ્રો. શ્રી પ્રહ્લાદ રાયના હસ્તે કરવામાં આવ્યું. લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24*7 ઇમરજન્સી સેવાઓ સાથે કાર્યરત રહેશે અને 18 નિષ્ણાંત તબીબોની ટીમ […]

Read More

ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું

ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા ભારતીય વારસા અને આધુનિક વૈભવીતાનો સુગંધિત ઉજવણી કરતું પરફ્યુમ “ગંગા & જોગી” લોન્ચ કરાયું છે. લોન્ચિંગ સમયે વિંદુ દારા સિંહ, નવીન પ્રભાકર, મૃણાલ દેસરાજ, ડૉ. અનિલ મુરારકા, રામજી ગુલાટી, ધરતી ગુલાટી, અંકિતા મૈથી, પ્રિયંકા બજાજ, પ્રશાંત વીરેન્દ્ર શર્મા, સિદ્ધાર્થ બજાજ, શ્વેતા પંડિત, અર્શી ખાન, રોહિત વર્મા, માધુરી પાંડે, રેહાન શાહ, […]

Read More

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ના મુખ્ય કલાકારો આજે સુરતના મહેમાન બન્યા

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયું છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. આજે ફિલ્મના મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા.અભિનેતા ગૌરવ પાસવાલા, અભિનેત્રી સોનુ ચંદ્રપાલ અને […]

Read More