SGCCI અને TPC દ્વારા યુથ વિઝન સાથે કરાયું આયોજન
સુરતમાં 1000 યુવાનોનું મંથન, ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’માં લીડરશિપ અને ઇનોવેશનનો ઉમંગ દેખાયો – ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી દ્વારા SGCCIના મંચ પર આયોજિત કોન્ક્લેવમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો, નેશનલ ડિબેટર્સ અને યુથ લીડર્સે યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના મંત્ર આપ્યા સુરત. યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ‘ટર્નિંગ પોઇન્ટ […]