Blog Post

બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સના હિંમતને સલામ, મહિલાઓએ લીધો ‘પિંક પ્લેજ’

નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિકની ‘પિંક સર્કલ મીટ’માં જાગૃતિ સાથે મ્યુઝિકલ હાઉઝી અને મનોરંજક પ્રવૃત્તિઓએ બાંધ્યો માહોલ સુરત। બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ વધારવા અને બીમારીને હરાવી ચૂકેલી મહિલાઓની હિંમતને સન્માન આપવાના ઉદ્દેશ્યથી રવિવારે સુરતમાં ‘નમન પિંક સર્કલ મીટ-ચેપ્ટર 1, 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિક દ્વારા વેસુ સ્થિત હેપ્પી એક્સેલેન્સિયા બેન્ક્વેટ […]

Read More

ગણેશોત્સવ બન્યો જીવનદાનનો ઉત્સવ: ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપના પંડાલમાં એક લાખ થી વધુ ભક્તોએ મેળવ્યો અંગદાન-જીવનદાનનો સંદેશ

સુરત, તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬: ગણેશોત્સવ એ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર નથી, પરંતુ સમાજમાં સકારાત્મક વિચારો અને માનવતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ પણ છે. આ ઉમદા હેતુ સાથે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી અંગદાનના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપ દ્વારા તા. ૧૪ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન વાસ્તવ ગ્રુપ-ડોનેટ […]

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતી મોદીના ૩૬૯ હીલવેલ ન્યુટ્રિશન સેન્ટરનો પ્રારંભ

– પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન, ન્યુટ્રિશન અને વેલનેસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંસ્થાપકનો સંકલ્પ સુરત: ન્યુટ્રિશન અને વેલનેસ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે ઉમરા ગામ સ્થિત ગોવિંદ પાર્ક જી સોસાયટીમાં ૩૬૯ હીલવેલ ન્યુટ્રિશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેન્ટરની સંસ્થાપક દમયંતી વિકાસ મોદી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ […]

Read More

પારુલ યુનિવર્સિટીએ “Choose Your Response” પહેલ સાથે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરી, જેમાં 5,000 વિદ્યાર્થીઓએ સમજીવિચારીને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લીધો

વર્લ્ડ પીસ ડે 2026 (વિશ્વ શાંતિ દિવસ): ના પ્રસંગે પારુલ યુનિવર્સિટીએ સમગ્ર યુનિવર્સિટી માટે બહોળો અનુભવ આપતી એક્ટિવિટી “Choose Your Response” એટલે કે “તમારો પ્રતિભાવ પસંદ કરો” નું આયોજન કર્યું હતું. આ એક્ટિવિટીનું આયોજન યુનિવર્સનલ હ્યુમન વેલ્યુઝ (UHV) સેલ અને એકાગ્રતા-સેન્ટર ફોર માઇન્ડફૂલનેસ એન્ડ બેહેવિયરલ સ્ટડીઝે કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓને શાંતિ સ્થાપિત કરવા માટેની ચર્ચાથી […]

Read More

કીમતી જ્વેલ્સ ઝડપી પ્રગતિના પંથે – હવે બોરીવલીમાં કર્યું શુભારંભ

Keemti Jewels marks its Arrival in Borivali with the Store Inauguration. મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 23 સપ્ટેમ્બર: ભારતની સૌથી વિશ્વસનીય અને વ્યાજબી કિંમત ધરાવતી હીરાના દાગીનાની બ્રાન્ડ ‘કીમતી જ્વેલ્સ’ (Keemti Jewels) એ બોરીવલી વેસ્ટમાં શહેરના બીજા ફ્લેગશિપ સ્ટોરના ઉદ્ઘાટન સાથે મુંબઈમાં તેની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવી છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય – બોરીવલી વિધાનસભા અને […]

Read More

અનિયમિત વરસાદનો પડકાર: ખરીફ પાકોની સુરક્ષા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ

સુરત (ગુજરાત) [ભારત], 23 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર હવે અંતિમ તબક્કામાં છે અને ખરીફ સીઝન પણ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. તેમ છતાં, લાંબા ગાળાની સરેરાશની તુલનામાં લગભગ 43.77% ઓછો વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખેતીવાળા આ વિસ્તારોમાં ખરીફ સીઝન દરમિયાન વરસાદનો સમય અને તેનું વિતરણ પાકની ઉપજ […]

Read More

ભારતીય સંસ્કૃતિની લૌકિક કથા હવે આધુનિક પેઢી માટે, ઓરેન્ડા ગ્રુપ અને સાંઇરામ દવે દ્વારા ‘રાધા – એક પ્રેમ અવતાર’નું પ્રસ્તુતિકરણ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 સપ્ટેમ્બર: ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં રાધાના ચરિત્રને એક નવા અને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે ઓરેન્ડા ગ્રુપ દ્વારા રાધાષ્ટમીના પાવન અવસરે ‘રાધા – એક પ્રેમ અવતાર’ નામનો નાટ્ય અને સંગીતના સમન્વય સાથેનો મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯ સપ્ટેમ્બરના રોજ શેલા, અમદાવાદ સ્થિત ઔડા (AUDA) ઓડિટોરિયમ ખાતે યોજાયેલા […]

Read More

ભારતીય સંસ્કૃતિની લૌકિક કથા હવે આધુનિક પેઢી માટે, ઓરેન્ડા ગ્રુપ અને સાંઇરામ દવે દ્વારા ‘રાધા – એક પ્રેમ અવતાર’નું પ્રસ્તુતિકરણ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 સપ્ટેમ્બર: ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં રાધાના ચરિત્રને એક નવા અને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે ઓરેન્ડા ગ્રુપ દ્વારા રાધાષ્ટમીના પાવન અવસરે ‘રાધા – એક પ્રેમ અવતાર’ નામનો નાટ્ય અને સંગીતના સમન્વય સાથેનો મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯ સપ્ટેમ્બરના રોજ શેલા, અમદાવાદ સ્થિત ઔડા (AUDA) ઓડિટોરિયમ ખાતે યોજાયેલા […]

Read More

અનિયમિત વરસાદનો પડકાર: ખરીફ પાકોની સુરક્ષા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ

લેખક: ડૉ. આર.જી. અગ્રવાલ, ચેરમેન એમેરિટસ, ધાનુકા એગ્રીટેક લિમિટેડ સુરત (ગુજરાત) [ભારત], 23 સપ્ટેમ્બર: સપ્ટેમ્બર હવે અંતિમ તબક્કામાં છે અને ખરીફ સીઝન પણ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. તેમ છતાં, લાંબા ગાળાની સરેરાશની તુલનામાં લગભગ 43.77% ઓછો વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખેતીવાળા આ વિસ્તારોમાં ખરીફ સીઝન […]

Read More

હિલ્સ હાઈસ્કૂલની વોલીબોલ અને ખો-ખોની ટીમોની શાનદાર સફળતા

 સીબીએસઈ ક્લસ્ટર ગુજરાત ટૂર્નામેન્ટમાં અંડર-17 ગર્લ્સ વોલીબોલ અને અંડર-14 બોયઝ ખો-ખોમાં પ્રથમ સ્થાન, બંને ટીમો નેશનલ માટે ક્વોલિફાય સુરત: વેસુ સ્થિત હિલ્સ હાઈસ્કૂલની રમતવીર ટીમોએ સીબીએસઈ ક્લસ્ટર ગુજરાત ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી શાળાનું અને સુરતનું ગૌરવ વધાર્યું છે. શાળાની અંડર-17 ગર્લ્સ વોલીબોલ ટીમ તેમજ અંડર-14 બોયઝ ખો-ખોની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાન મેળવી નેશનલ કક્ષાની સ્પર્ધા […]

Read More