Blog Post

ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું

પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓના સન્માનને લઈને હવે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં સન્માન માટે પસંદ કરાયેલા પાંચ પૈકી ચાર […]

Read More

ભારતીય વેપાર મહોત્સવ 2026: અજમેરા ફેશનએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રાષ્ટ્રીય મંચ અપાવ્યો

સુરત :, ભારત મંડપમ, નવી દિલ્હીમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભારતીય વેપાર મહોત્સવ 2026 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અવસર બની રહ્યો, જ્યાં અજમેરા ફેશનએ પોતાની મજબૂત હાજરી નોંધાવી. કંપનીના સ્થાપક અને CEO શ્રી અજય અજમેરાના નેતૃત્વ હેઠળ અજમેરા ફેશનએ સુરતના 60થી વધુ વેપારીઓને આ રાષ્ટ્રીય મંચ પર એકસાથે લાવ્યા, જ્યાં દરેક વેપારીને […]

Read More

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી […]

Read More

સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ

• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન• ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ• સુરતમાં જ સર્જાશે વૃંદાવન-મથુરા જેવો માહોલ; ત્રણ દિવસમાં આશરે ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને અનોખી આધુનિકતા અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે ઉજવવા માટે સુરતમાં પ્રથમ […]

Read More

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસે હાર્વર્ડમાં મોરારી બાપુની ૯૮૨મી રામકથાનો દિવ્ય આરંભ

અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ ઓગસ્ટ: ભારતનાં એંસીમાં આઝાદ દિવસે અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં બહોળી સંખ્યામાં કથાકારો,સાહિત્યકારો,વિદ્વાનો, વિચારકો સામેલ થયા. હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું! પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ,એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે. “મારું […]

Read More

સનલાઇટ શાળા માં આજે ૮૦ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી શાળા પરિસર માં યોજવામાં આવી હતી.

આજ ના સ્વતંત્ર દિન ની ઉજવણી અને ધ્વજારોહણ શાળા ના પ્રતિભા સંપન અને એનસીસી કેડેટ હેત સોજીત્રા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી તેના હસ્તક રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો હતો . શાળા ના એનસીસી નેવલ કેડેટ્સ દ્વારા માર્ચ પરેડ યોજાઈ હતી અને માર્ચ પરેડ દરમ્યાન મુખ્ય મહેમાને પરેડ ની સલામી જીલી હતી. શાળા ની […]

Read More

ખાડી પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જુનિયર ઇજનેર નીરવ પટેલનું સન્માન

સુરત, તા. 15: સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડી પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓનું જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઉમરા ખાતે આવેલા એસએમસી પાર્ટી પ્લોટમાં યોજાયેલા સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ઉધના-એ ઝોનના જુનિયર ઇજનેર નીરવ પટેલનું પણ […]

Read More

સોલેક્સ એનર્જી લિમિટેડ દ્વારા BSE પર લિસ્ટિંગની ઉજવણી, વૃદ્ધિની સફરમાં વધુ એક ઉપલબ્ધિ

સુરત, 13 ઓગસ્ટ, 2026: Solex Energy Limited (BSE Code: [544862] | NSE: SOLEX) — સૂર્ય ઊર્જાથી વધતા અનુભવ ધરાવતી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ કંપની સોલેક્સ એનર્જી લિમિટેડ એ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર પોતાના સફળ લિસ્ટિંગની ઉજવણી કરી, જે કંપનીની વૃદ્ધિ, નવીનતા અને મૂલ્ય નિર્માણની સફરમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ પ્રસંગે કંપનીના […]

Read More

સાર્વજનિક યુનિવર્સિટીએ બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની શરૂઆત કરી

સુરત, 10 ઑગસ્ટ: સાર્વજનિક યુનિવર્સિટીએ લિબરલ આર્ટ્સ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ (SCLA)ની સ્થાપના કરી છે. સાર્વજનિક યુનિવર્સિટીના આ નવા કોલેજમાં મનોવિજ્ઞાન (Psychology) અને અર્થશાસ્ત્ર (Economics)માં ઑનર્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોલેજનો હેતુ એવું શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો છે, જે તાર્કિક વિચારશક્તિ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ અને […]

Read More

સુરતના ઈવેન્ટ ઉદ્યોગને ‘લોકલથી ગ્લોબલ’ બનાવવાનો પ્રયાસ: 16 ઓગસ્ટે ‘EVOLVE 2.0’માં દેશભરના દિગ્ગજ નિષ્ણાતો આવશે એક મંચ પર

સુરત, ઓગસ્ટ 2026:સંગઠિત ઈવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઉદ્યોગ હજુ પ્રમાણમાં નવો છે. ઈવેન્ટ મેનેજર્સ, પ્લાનર્સ અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય વ્યાવસાયિકો પોતાની નિપુણતા અને અનુભવના આધારે સતત નવા કોન્સેપ્ટ્સ, ડેકોર અને સિસ્ટમ્સ વિકસાવી રહ્યા છે તથા પોતાના કાર્યમાં નિયમિતપણે સુધારા કરી રહ્યા છે. જોકે, ઉદ્યોગની બહારના બહુ ઓછા લોકો આ ક્ષેત્રમાં થઈ રહેલા […]

Read More