સુરતમાં 22 નવેમ્બરે યોજાશે એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઇપીએલ ચેમ્પિયનશિપ
– બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગના ખેલાડીઓ આવશે એક મંચ પર – ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ખેલાડીઓને શેરૂ ક્લાસિક ઇન્ડિયા-2026માં ક્વોલિફાય થવાની મળશે તક સુરત. રમતગમત ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓને વધુ મોટી તક અને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી સુરતમાં આગામી 22 નવેમ્બરે એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઇપીએલ ગુજરાત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં બોડીબિલ્ડિંગ, […]