Blog Post

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

ગાંધીનગર (ગુજરાત), 07 એપ્રિલ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર ખાતે બ્રાહ્મણ અડવોકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જે બ્રાહ્મણ વકીલોના હિત, એકતા અને પ્રગતિ માટે કાર્ય કરશે. આ અનોખી પહેલના સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા છે, જેમણે દૃઢ નેતૃત્વ અને દુરંદેશી વિચાર સાથે આ ક્લબને સાકાર બનાવી. આ ભવ્ય કાર્યક્રમ બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર-16, […]

Read More

NG બ્રાન્ડની ધમાકેદાર વાપસી: 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે

– ચાર વર્ષ બાદ સુધીર ગોયલની મોટી જાહેરાત, ‘NG સેવા ટ્રસ્ટ’ મારફતે ગરીબોની સારવારથી લઈને 7-સ્ટાર હોસ્પિટલનું વિઝન સુરત: શહેરના ફેશન અને બિઝનેસ ક્ષેત્રમાં ફરી એકવાર મોટો ઉછાળો આવવાનો છે. ઉદ્યોગપતિ સુધીર ગોયલે પોતાના NG બ્રાન્ડની વાપસી સાથે 29 એપ્રિલે સુરતમાં NG મોલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ બાબત એ છે […]

Read More

સુરતમાં ગુંજશે નવકાર મંત્રનો મહામંત્ર: 9 એપ્રિલે યોજાશે વિશ્વ શાંતિ માટેનો મહાજાપ

108 દેશોમાં 10 કરોડ લોકોની ભાગીદારીનું લક્ષ્ય, JITO સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 7:29 થી 9:36 સુધી ભવ્ય આયોજન સુરત. વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપવાના ઉદ્દેશ સાથે 9 એપ્રિલ 2026, ગુરુવારે સુરતમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક મહાજાપનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા આયોજિત […]

Read More

રોઝ બડ્સ સ્કૂલ, ડીંડોલી, સુરત વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ *(સંસ્કાર સે સફળતા તક ) ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી

ખુલ્લા આસમાન નીચે પાર્ટી પ્લોટ માં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ડીંડોલી સુરત : રોઝ બડ્સ સ્કૂલ ના વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ (સંસ્કાર સે સફળતા તક ) નું તારીખ : 29/03/2026 રવિવારના રોજ ડીંડોલી ખાતે આનંદદાયી, પ્રફુલિત વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો […]

Read More

ટાઇગરટિહનો વાયરલ વીડિયો: જ્યારે મદદ કરવાની ભાવના રીતથી વધુ મહત્વની બને છે

નવી દિલ્હી, ૦૨ એપ્રિલ: તૌસીફ પંચભાયા, જેને લોકો લોકપ્રિય રીતે ટાઇગરટિહ તરીકે ઓળખે છે, હાલમાં એક વાયરલ વીડિયોને કારણે વ્યાપક ચર્ચામાં આવ્યા છે. આ વીડિયોમાં તેઓ પોતાની માતા સાથે પોતાના ઘરની બારીમાંથી લોકો તરફ પૈસા ફેંકીને વહેંચતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે—કેટલાક લોકો તેની ટીકા કરે છે, […]

Read More

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરે છે, સુરતમાં નવી ડીલરશિપની શરૂઆત સાથે

સુરત,માર્ચ 2026: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) એ ગુજરાતના સુરતમાં પોતાની નવી અધિકૃત મુખ્ય ડીલરશિપ ‘વેલડન હોન્ડા’નું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી ડીલરશિપ રાજ્યમાં એચએમએસઆઈની હાજરીને વધુ વિસ્તારે છે અને વિસ્તારમાં ગ્રાહકો માટે હોન્ડાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સુધીની પહોંચને વધુ સુગમ બનાવે છે. વેલડન હોન્ડાને સુવિધાજનક અને સર્વગ્રાહી ટુ-વ્હીલર અનુભવ પ્રદાન કરવા માટે વિકસાવવામાં […]

Read More

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ બોત્સવાનાાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે , એટલે કે આ વર્ષે  120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે સુરત (ગુજરાત) [ભારત], માર્ચ 31: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી […]

Read More

સુરત બન્યું કિડની ટ્રાન્સપ્લાન્ટનું નવું હબ: શેલ્બી હોસ્પિટલમાં 3 મહિનામાં 12 સફળ ટ્રાન્સપ્લાન્ટ

– મુંબઈ-અમદાવાદ પરની નિર્ભરતા ઘટી, ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર મૂકી રહ્યા છે વિશ્વાસ સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતા સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે. આ સફળતાએ શહેરને […]

Read More

“સુરત પ્લાસ્ટ શો 2026: નવી ટેક્નોલોજી સાથે મટિરિયલ રિસાયક્લિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ”

સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨ થી ૫ એપ્રિલ ૨૦૨૬. સ્થળ – સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વિનિશન સેન્ટર – સરસાણા માં “સુરત પ્લાસ્ટ શો 2026” નું આયોજન રાખેલ છે. સુરત : ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગિક શહેર સુરતમાં “સુરત પ્લાસ્ટ શો 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું […]

Read More

શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન

ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી […]

Read More