આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ આગામી પેઢીના ઓટોમોટિવ ઉત્પાદન માટે વિશ્વકક્ષાનું પેટન્ટ ધરાવતું, આયાત પૂરકને ટેકો આપતું સ્ટીલ જૈગ્નેલિસ® પ્રોટેક્ટ લોન્ચ કર્યું
• સ્થાનિક સ્તરે ઉત્પાદિત, પ્રિમિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ પૂરવઠાની શૃંખલાને મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત વિઝનમાં યોગદાન આપે છે.• યુરોપિયન બજારોમાં પ્રોડક્ટની સફળતાને આધારે પ્રથમ વખત ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે.• એક અન્ય પેટન્ટ પ્રોડક્ટની સાથે, કંપની મૂલ્યવર્ધિત સ્ટીલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે. હજીરા – સુરત, જૂન 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS […]