Blog Post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીએ ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે: CM શ્રી ભૂપેન્દ્ર પટેલ. PM શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ 76,000 કિચન ગાર્ડનના છોડ વાવવાના સંકલ્પ સાથે વિશ્વ ગુજરાતી સમાજના અભિયાનનો પ્રારંભ દેશના લોકલાડીલા એવા […]

Read More

નમો સંવેદના દિવસ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે SVNM ટ્રસ્ટનો ૨૦૦ નિઃશુલ્ક નેત્ર સર્જરીનો સંકલ્પ

સુપા, નવસારી ,૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM TRUST, સુપા,નવસારી ) દ્વારા સેવા અને સંવેદનાનો અનોખો સેવાયજ્ઞ આરંભવામાં આવ્યો છે. આ વિશેષ અવસરે SVNM ટ્રસ્ટે ૨૦૦ જરૂરિયાતમંદ દર્દીઓની સંપૂર્ણ નિઃશુલ્ક નેત્ર સર્જરી કરવાનો સંકલ્પ લીધો છે. આ પહેલ ૨૦૦ જીવનમાં નવી રોશની પાથરી ૨૦૦ પરિવારોમાં […]

Read More

એક દિવસ — અનેક સપનાઓને નવી ઉડાન

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના 76માં જન્મદિવસ પર ફૂટપાથ પર રહેતા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક અનોખો પ્રયાસ 17 સપ્ટેમ્બર 2026 :દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 76માં જન્મદિવસ પર હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા રસ્તા અને ફૂટપાથ પર જીવન વિતાવતા બાળકોના નાનાં-નાનાં સપનાઓને સાકાર કરવાના સંકલ્પ સાથે એક વિશેષ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ […]

Read More

સુરતમાં ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવને સારો પ્રતિસાદ 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી, ઝોનવાઈઝ ગ્રાઉન્ડ સર્વે શરૂ ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટના આધારે થશે મૂલ્યાંકન

સુરત: ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ફાયર એન્ડ સિક્યોરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (FSAI), સુરત ચેપ્ટર દ્વારા ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત ગણેશ મંડળોમાં ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. FSAI સુરત ચેપ્ટરના પ્રેસિડેન્ટ ચિન્મય દેસાઈએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં […]

Read More

DS ગ્રૂપે WPP મીડિયા અને MICAના સહયોગથી ‘ડીકોડ 2.0’ લોન્ચ કર્યું, જે ડિજિટલ માર્કેટિંગ ઇકોસિસ્ટમમાં AI ને એકીકૃત કરે છે

ડિજિટલ માર્કેટિંગ પ્લેબુકનું બીજું સંસ્કરણ આધુનિક માર્કેટર્સને વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે શૈક્ષણિક કઠોરતા, ઉદ્યોગ કુશળતા અને AI-સંચાલિત પ્રથાઓને એક સાથે લાવે છે. નવી દિલ્હી [ભારત], ૧૭ સપ્ટેમ્બર: અગ્રણી FMCG જૂથ અને મલ્ટી બિઝનેસ કોર્પોરેશન, ધરમપાલ સત્યપાલ ગ્રૂપ DS ગ્રૂપ દ્વારા, **WPP મીડિયા અને MICA (મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન્સ, અમદાવાદ)**ના સહયોગથી, ‘ડીકોડ […]

Read More

AM/NS India એ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા, વિશિષ્ટ સ્ટીલ ક્ષેત્રમાં નેતૃત્વ મજબૂત કર્યું અને આયાતના વિકલ્પ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી કરી

હજીરા – સુરત, સપ્ટેમ્બર 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય માનક બ્યૂરો (BIS)નાં લાઇસન્સ મેળવીને અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે પોતાના મોખરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં નવી તકના દ્વાર ખુલવાની સાથો-સાથે, ઇનોવેશન, ગુણવત્તા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા […]

Read More

શેલબી હોસ્પિટલ, સુરત એડવાન્સ્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરે છે

સુરત, ગુજરાત – શેવબી હોસ્પિટલે છેલ્લા ૧૨ મહિનામાં ૨૫ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જે સ્વાપ (SwaD) અને ABO-ઇનકમ્પેટીબલ (ABO-Incompatible) પ્રોસિજર્સમાં અદ્યતન ક્લિનિકલ સિદ્ધિઓ પર આધારિત છે. અદ્યતન ટ્રાન્સપ્લાન્ટ હાઇલાઇટ્સ અને નિષ્ણાત ટીમનો સહયોગ ૨૫ સફળ ટ્રાન્સપ્લાન્ટ: અત્યંત કુશળ મલ્ટિડિસિપ્લિનરી ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં પૂર્ણ પાયોનિયરિંગ સ્વાપ અને ABO-ઇનકમ્પેટીબલ પ્રોસિજર્સ: દક્ષિણ ગુજરાતમાં સીપ્રથમ […]

Read More

IDTના ફેશન ડિઝાઇનિંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘જન્માષ્ટમી રનવે’નું અનોખું સર્જન

સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને સર્જનાત્મકતા, ભારતીય સંસ્કૃતિ અને ફેશન ડિઝાઇન સાથે જોડીને IDTના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખું ‘જન્માષ્ટમી રનવે’ તૈયાર કરવામાં આવ્યું છે. આ રનવેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલી વિવિધ લીલાઓને ફેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના જીવન અને બાળપણની વિવિધ પ્રસંગોને આધાર બનાવીને અલગ-અલગ થીમ પર ગારમેન્ટ્સ ડિઝાઇન કર્યા […]

Read More

કેપી ગ્રુપએ ઈતિહાસ રચ્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી નવા દ્વાર ખોલ્ય

કેપી ગ્રુપના વિઝનરી ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટર ફારુક જી. પટેલે સાયન્ટિફિક એનાલિસીસ કરાવીને નવું સાહસ ખેડ્યું અને સાત પવનચક્કી ભરૂચ જિલ્લામાં ઈન્સ્ટોલ કરી અત્યારસુધી ભાવનગર, પોરબંદર અને કચ્છ રિજ્યનમાં જ પવનચક્કી માટે અનુકૂળ માહોલ હોવાનું જણાતું હતું પરંતુ દક્ષિણ ગુજરાત પણ તે માટે યોગ્ય હોવાનું સાબિત કરી દેખાડ્યું. સુરત:  રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા ઈન્ડિયાના અગ્રેસર અને સુરત […]

Read More

પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત: યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી

અંકલેશ્વર, 04 ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાલ જ યુ.એસ.માં  “પૂર્વાસ્ટિક ટૂર 2024” પૂર્ણ કરીને  પરત ફર્યા બાદ પૂર્વા તેમના ગુજરાતી લોક સંગીત અને બોલિવૂડના હિટ ગીતો ના ‘ગુજરાતી […]

Read More