GSEB ધોરણ 10 અને 12 ના ઉત્કૃષ્ટ પરિણામ – શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ
અમે આનંદ સાથે જણાવીએ છીએ કે શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ (GSEB શાળા) ના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. અમારા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કઠિન મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરીને ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. A1 અને A2 ગ્રેડ મુજબનું વિગતવાર પરિણામ નીચે મુજબ છે: *ધોરણ 10મું:* * […]