Blog Post

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ

રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૨૫મો સમાધિદિન રાજકોટ (ગુજરાત), 9 એપ્રિલ: ૧૨૫ વર્ષોની આધ્યાત્મિક વારસાને આજની ભક્તિ સાથે જોડતો એક અનોખો ક્ષણ સર્જાતો જોવા મળે છે, જ્યાં રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સમગ્ર ભારતમાંથી આવેલા સંતો, આધ્યાત્મિક નેતાઓ અને સાધકોનો શક્તિશાળી સમાગમ થયો છે. આ પ્રસંગ છે – શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિનની ઉજવણી, જે ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ નામના […]

Read More

વિશ્વ આરોગ્ય દિવસ પર જી. ડી. ગોયેન્કા સ્કૂલમાં ડૉ. જગદીશ સખિયા દ્વારા ‘ટીન સ્કિન કેર’ જાગૃતિ સત્રનું કરાયું આયોજન

વિદ્યાર્થીઓને હેલ્ધી સ્કિન અને લાઇફસ્ટાઇલ અંગે આપ્યું માર્ગદર્શન સુરત: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વેસુ સ્થિત જીડી ગોએન્કા સ્કૂલ ખાતે “ટીન સ્કિન કેર: મિથ્સ, મિસ્ટેક્સ એન્ડ સ્માર્ટ હેબિટ્સ ફોર હેલ્ધી સ્કિન” વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું નેતૃત્વ પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના એવી રૂમ ખાતે યોજાયેલા […]

Read More

શ્રી શ્યામ ક્લાસિસમાં ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન

સુરત : શ્રી શ્યામ ક્લાસિસ દ્વારા તારીખ 5 એપ્રિલ 2026, સાંજે 5 વાગ્યાથી ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 800 થી 1000 વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અને વિશિષ્ટ મહેમાનો તરીકે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. જાડેજા સાહેબ, પાંડેસરા PSI, સુરત જિલ્લા કોર્ટના એડવોકેટ, સી.એ., સ્મીમર હોસ્પિટલના […]

Read More

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

ગાંધીનગર (ગુજરાત), 07 એપ્રિલ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર ખાતે બ્રાહ્મણ અડવોકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જે બ્રાહ્મણ વકીલોના હિત, એકતા અને પ્રગતિ માટે કાર્ય કરશે. આ અનોખી પહેલના સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા છે, જેમણે દૃઢ નેતૃત્વ અને દુરંદેશી વિચાર સાથે આ ક્લબને સાકાર બનાવી. આ ભવ્ય કાર્યક્રમ બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર-16, […]

Read More

NG બ્રાન્ડની ધમાકેદાર વાપસી: 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે

– ચાર વર્ષ બાદ સુધીર ગોયલની મોટી જાહેરાત, ‘NG સેવા ટ્રસ્ટ’ મારફતે ગરીબોની સારવારથી લઈને 7-સ્ટાર હોસ્પિટલનું વિઝન સુરત: શહેરના ફેશન અને બિઝનેસ ક્ષેત્રમાં ફરી એકવાર મોટો ઉછાળો આવવાનો છે. ઉદ્યોગપતિ સુધીર ગોયલે પોતાના NG બ્રાન્ડની વાપસી સાથે 29 એપ્રિલે સુરતમાં NG મોલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ બાબત એ છે […]

Read More

સુરતમાં ગુંજશે નવકાર મંત્રનો મહામંત્ર: 9 એપ્રિલે યોજાશે વિશ્વ શાંતિ માટેનો મહાજાપ

108 દેશોમાં 10 કરોડ લોકોની ભાગીદારીનું લક્ષ્ય, JITO સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 7:29 થી 9:36 સુધી ભવ્ય આયોજન સુરત. વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપવાના ઉદ્દેશ સાથે 9 એપ્રિલ 2026, ગુરુવારે સુરતમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક મહાજાપનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા આયોજિત […]

Read More

રોઝ બડ્સ સ્કૂલ, ડીંડોલી, સુરત વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ *(સંસ્કાર સે સફળતા તક ) ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી

ખુલ્લા આસમાન નીચે પાર્ટી પ્લોટ માં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ડીંડોલી સુરત : રોઝ બડ્સ સ્કૂલ ના વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ (સંસ્કાર સે સફળતા તક ) નું તારીખ : 29/03/2026 રવિવારના રોજ ડીંડોલી ખાતે આનંદદાયી, પ્રફુલિત વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો […]

Read More

ટાઇગરટિહનો વાયરલ વીડિયો: જ્યારે મદદ કરવાની ભાવના રીતથી વધુ મહત્વની બને છે

નવી દિલ્હી, ૦૨ એપ્રિલ: તૌસીફ પંચભાયા, જેને લોકો લોકપ્રિય રીતે ટાઇગરટિહ તરીકે ઓળખે છે, હાલમાં એક વાયરલ વીડિયોને કારણે વ્યાપક ચર્ચામાં આવ્યા છે. આ વીડિયોમાં તેઓ પોતાની માતા સાથે પોતાના ઘરની બારીમાંથી લોકો તરફ પૈસા ફેંકીને વહેંચતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે—કેટલાક લોકો તેની ટીકા કરે છે, […]

Read More

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરે છે, સુરતમાં નવી ડીલરશિપની શરૂઆત સાથે

સુરત,માર્ચ 2026: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) એ ગુજરાતના સુરતમાં પોતાની નવી અધિકૃત મુખ્ય ડીલરશિપ ‘વેલડન હોન્ડા’નું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી ડીલરશિપ રાજ્યમાં એચએમએસઆઈની હાજરીને વધુ વિસ્તારે છે અને વિસ્તારમાં ગ્રાહકો માટે હોન્ડાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સુધીની પહોંચને વધુ સુગમ બનાવે છે. વેલડન હોન્ડાને સુવિધાજનક અને સર્વગ્રાહી ટુ-વ્હીલર અનુભવ પ્રદાન કરવા માટે વિકસાવવામાં […]

Read More

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ બોત્સવાનાાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે , એટલે કે આ વર્ષે  120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે સુરત (ગુજરાત) [ભારત], માર્ચ 31: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી […]

Read More