સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનમાં યુવાનો દ્વારા ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ કલાના માધ્યમથી સંદેશો પહોંચાડ્યો
સુરત, 22 માર્ચ ના રોજ સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનામાં યુવાનો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની કલાના માધ્યમથી અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો। અદબી દુનિયા ફાઉન્ડેશન અને ઓપરેશન ઝીરો બ્રાઇબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 50 મંડલા આર્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત હબીબ કિનખાબવાલાના સ્વાગત સંબોધનથી થઈ હતી। એસીબીના પીઆઈ શ્રી […]