Blog Post

પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : સુરતમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે.  આપણા શહેર સુરતમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 20 અને 21 ડિસેમ્બરના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે યોજાશે.  એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર […]

Read More

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે ભરૂચમાં શરૂ કર્યું નવું કેમ્પસ

ગુજરાતમાં નેટવર્કનું 22મું શૈક્ષણિક સંકુલ ગુજરાતમાં નેટવર્કનું 22મું શૈક્ષણિક સંકુલ ભરૂચ, 12 ડિસેમ્બર 2025: શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. તુલસી ચોક નજીક, ગેઇલ ટાઉનશીપની પાછળ, શ્રાવણ ચોકડી, ભરૂચ ડાહેજ બાયપાસ રોડ, ભરૂચ – 392012 ખાતે સ્થિત આ શાળા વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો […]

Read More

કલામંદિર જ્વેલર્સે પોતાનું વચન પૂર્ણ કર્યું: તેની સિલ્વર બુકિંગ પહેલ દ્વારા નોંધપાત્ર પરિણામો આપ્યા

થોડા દિવસો પહેલા, કલામંદિર જ્વેલર્સે તેની ગ્રાઉન્ડબ્રેકિંગ સિલ્વર બુકિંગ ઓફર રજૂ કરી હતી. ચાંદીના વધતા પ્રીમિયમ ખરીદદારો માટે અનિશ્ચિતતાનું કારણ બને છે ત્યારે ખૂબ જ અસ્થિર બુલિયન બજાર વચ્ચે, કલામંદિર કોઈપણ છુપાયેલા કે ફુગાવેલ ચાર્જ વિના બજાર ભાવે ચાંદી ઓફર કરીને અલગ પડી ગયું. આજે, કંપની ગર્વથી જાહેરાત કરે છે કે તેણે પોતાનું વચન સફળતાપૂર્વક […]

Read More

તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યુનિવર્સિટી ફેર 2025નું ભવ્ય આયોજન

સુરત ખાતે 6 ડિસેમ્બર 2025 ના રોજ તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યુનિવર્સિટી ફેર 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેર સુરતના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં ત્રીસ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. તેમાં Ashoka University, NMIMS University, FLAME University, Plaksha University અને Shiv Nadar University ખાસ આકર્ષણ રહ્યા હતા. આ શૈક્ષણિક […]

Read More

સુરતની નાનકડી ચેસ સ્ટાર આરાધ્યાએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદગી

સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડી.પી.એસ. સુરતની ધોરણ 2ની વિદ્યાર્થિની આરાધ્યા પટાવરીએ ગુજરાત રાજ્ય અન્ડર-9 ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન હાંસલ કરી સુરતનું નામ રોશન કર્યું છે. 30 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલી સ્પર્ધામાં આરાધ્યાએ 6.5/7નો પ્રભાવશાળી સ્કોર નોંધાવી ટોચનું સ્થાન પોતાના નામે કર્યું હતું. સૌરભ અને અંકિતા પટાવરીની પુત્રી આરાધ્યાએ નાની ઉંમરમાં જ ચેસની રમત […]

Read More

સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારનો આભાર

નાના બાળકો માટે નજીકની પ્રી-સ્કૂલ જ શ્રેષ્ઠ : ડૉ. સ્વાતિ વિનચુલકર સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન (SUPSA)ની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં બહેનોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કરેલા સરળિકરણનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતની હજારો એજ્યુકેટર બહેનોની તરફેથી સરકારે આ સકારાત્મક પહેલ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આગલા સમયમાં પણ […]

Read More

મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

કુલ 1000 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો સુરત/ગુજરાત, નવેમ્બર 2025 – મુંબઈના પરેલ સ્થિત ગ્લેનીગલ્સ હોસ્પિટલ (Gleneagles Hospital), જે લિવર કેર અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે ભારતનું એક અગ્રણી કેન્દ્ર છે, તેણે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે પશ્ચિમ ભારતમાં અત્યાધુનિક લિવર ટ્રીટમેન્ટ માટે […]

Read More

મોહમ્મદ વાણીયા: સાંભળવાની શક્તિ નથી… પરંતુ પ્રતિભાનો ગર્જતો અવાજ દુનિયા સુધી પહોંચ્યો

– સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મળેલા મજબૂત આધાર થકી SRKI ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી મોહમ્મદ વાણીયાએ ટોકિયો ઓલિમ્પિકમાં એર શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વૈશ્વિક સ્તરે ભારત,ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે સુરત: સુરતના યુવા શૂટર મોહમ્મદ વાણીયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને જિદ્દ સામે કોઈ અડચણ મોટી નથી હોતી. સાર્વજનિક યુનિવર્સિટી […]

Read More

સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન

સ્વામી શુદ્ધાનંદગીરીએ આપ્યું જીવનમૂલ્યોને સ્પર્શતું પ્રેરણાદાયી પ્રવચન સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “આનંદમય અને સફળ જીવનની કુંજી – ક્રિયાયોગ વિજ્ઞાન” વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 6થી 6:30 […]

Read More

લાલો, કૃષ્ણ સદાય સહાયતે ની ટીમ પહોંચી Primex મીડિયાની ઓફિસે, ગીતા અને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન

ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણભૂમિકાના શ્રૂહદ ગોસ્વામી સાથે ફિલ્મની સફર, લોકપ્રતિસાદ વિશે થઈ ચર્ચા સુરત. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેની ટીમ આજે સુરતની મુલાકાતે હતી.આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૂહદ ગોસ્વામીએ દેશના અગ્રણી 360° બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી Primex મીડિયા પ્રાઈવેટ લિમિટેડની […]

Read More