ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ આપવાનો મહત્વપૂર્ણ પગલું ભર્યું. તારીખ 12 જુલાઈ 2025ના રોજ શાળાએ વિશેષ કારકિર્દી માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન પ્રખ્યાત કારકિર્દી કાઉન્સેલર શ્રીમતી રચિતા રસીવાસિયા દ્વારા કરવામાં આવ્યું. તેમની અનુભવી અને પ્રેરણાદાયક રીતીએ વિદ્યાર્થીઓ અને માતાપિતાની વચ્ચે ઊંડો પ્રભાવ પેદા કર્યો.આ સત્ર ધોરણ 9 […]