Blog Post

16મી મે એ થઈ રહેલ ફિલ્મ “સરપ્રાઈઝ”ના પ્રમોશન અર્થે નિર્માતા સની દેસાઈ સહીત ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ બન્યા સુરતના મહેમાન

ગુજરાત, એપ્રિલ 2025 : અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ રમણીય વાતાવરણમાં એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ “સરપ્રાઈઝ”ની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ તથા નિર્માતા સની દેસાઈ આપણા શહેર સુરતના આંગણે આવ્યા હતાં. ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય […]

Read More

સૂર્યકિરણ જેવી ઉજાસથી ભરેલો – વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં “યેલો બ્લૂમ ફેસ્ટ” નો ઉજવણीय દિવસ

વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દરેક દિવસ બાળકો માટે આનંદ, નવી જાણકારી અને સર્જનાત્મકતાથી ભરપુર હોય છે. 30 એપ્રિલ, 2025 – બુધવારના દિવસે, અમારી કિન્ડરગાર્ટન વિભાગે રંગોથી ભરેલી અને ખુશીથી ખિલેલી ઉજવણી “યેલો બ્લૂમ ફેસ્ટ” ધામધૂમથી ઉજવી. આ ખાસ દિવસને બાળકો માટે શીખવા, અનુભવવા અને રંગોની દુનિયામાં ખૂદને વ્યક્ત કરવાનો મોકો મળ્યો. પીળા રંગની પ્રકાશમય શરૂઆતસવારથી […]

Read More

લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત

લુબીએ ડીલરો, કન્સલ્ટન્ટસ અને મૂલ્યવાન ભાગીદારો અને સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ સાથે અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કર્યું. અમદાવાદ: IPL 2025 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના પ્રિન્સિપાલ સ્પોન્સર તરીકે, લુબી પમ્પ્સે વ્યવસાયની ગતિ અને ક્રિકેટ નો ઉમંગ એકસાથે લાવતાં અમદાવાદના ITC નર્મદા હોટેલમાં એક ઉત્સાહભર્યા “મીટ એન્ડ ગ્રીટ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે લુબીના ડીલર્સ, કન્સલ્ટન્ટ્સ અને મૂલ્યવાન […]

Read More

“અધ્યાશક્તિ” દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ અને તેમની માન્યતાઓ પર ચિંતનની નવી લહેર…: અ.નિ.સ. યુવા ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ

નવી દિલ્હી, એપ્રિલ 2025 — દિલ્હી યુનિવર્સિટીના ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમન ખાતે ‘આધ્યાશક્તિ’ કોર્ષ હેઠળ, અ.નિ.સ. (A.Ni.S.) યુવા ટીમ દ્વારા આયોજિત બે દિવસીય ખાસ કાર્યક્રમે યુવાન વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નવી ઉર્જાનો સંચાર કર્યો. અનુભવી યુવા ટીમના કોચ વૈભવ પરીખ ના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીની મહિલા વિદ્યાર્થીઓએ તેમની શક્તિ અને નબળાઈઓ વિશે ચર્ચા કરી. જ્યારે યોગ્ય […]

Read More

ગુજરાતીમાં ઇમાનદાર પત્રકારત્વના 10 વર્ષ પછી Khabarchhe.comની હિંદી અને અંગ્રેજીમાં એન્ટ્રી

સૂરત, 1 મે, 2025 – 1 મે, 2014ના રોજ જ્યારે Khabarchhe.com શરૂ થયું, ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાંની ડિજિટલ પત્રકારત્વ એક નવું-સવું ક્ષેત્ર હતું. માર્કેટ તૈયાર ન હતું. કોઇ ગંભીરતાથી લેતું ન હતું. સનસનાટી ફેશનમાં હતી. જો ટકવું હોય તો સમાધાન કરવા જ પડે, તેમ મનાતું હતું.એ વખતે Khabarchhe.comએ નિર્ણય કર્યો –ખોટા હેડલાઈન્સની લાલચમાં […]

Read More

નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે કામ કરતી વિશ્વ ની એકમાત્ર સંસ્થા Progress Alliance દ્વારા આયોજિત વંદન ઉત્સવમાં 300+ બિઝનેશમેનોએ કરી માતૃ – પિતૃ વંદના

સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે Progress Alliance દ્વારા માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવયું હતું. સમાજમાં મોટો પરિવર્તન લાવવા માટે પ્રોગ્રેસ એલાયન્સની એક અનોખી પહેલ એક પરિવાર માટે સૌથી વધારે આનંદ અને ખુશી ની અનુભુતિ મેળવવા નો એક અનોખો વંદન પ્રોગ્રામ જ્યાં […]

Read More

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ જટિલ શસ્ત્રક્રિયાની સફળતા સાથે. હવે અદ્યતન ન્યુરોસર્જરી સેવાઓ તેમના પોતાના શહેરમાં આ ક્ષેત્રના બાળકોને ઉપલબ્ધ રહેશે. કેનોસિનોસ્ટોસિસ એ એક દુર્લભ રોગ છે જેમાં બાળકના માથાના હાડકાં વચ્ચે હાજર નરમ સાંધા અકાળે બંધ […]

Read More

હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા દેશનું પહેલું અત્યાધુનિક ગોલ્ડ ATM લોન્ચ કરાયું

યુપીઆઇ અને કાર્ડ થકી સોના અને ચાંદીના સિક્કાઓ 24 કલાક આ ATM થકી મેળવી શકાશે સુરત. અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુલાશભાઈ જ્વેલર્સ […]

Read More

મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત અને IDT દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતમાંનું પ્રથમ બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો

CMAI FAB શો 2025 દરમિયાન, મુંબઈના નેસ્કો ગ્રાઉન્ડ્સ ખાતે ભારતમાં પહેલીવાર બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો યોજાયો, જે મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) દ્વારા ડિઝાઇન કરાયો હતો। આ અનોખા શોમાં દર્શકોને બ્લૂટૂથ હેડફોન દ્વારા સંગીત અને રેમ્પ શોનો અનુભવ મળ્યો, જેના કારણે એકંદર પરિસરમાં કોઇ અવાજ […]

Read More

દેશમાં સૌ પ્રથમ વખત, સુરતની કિરણ હોસ્પીટલમાં એકજ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો, એક દિવસે, એક સાથે ૭ વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી ૭ લોકોને નવું જીવન મળ્યું છે, […]

Read More