સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ
સુરત : ભારતમાં ડાયમંડ કેપિટલ તરીકે વિખ્યાત સુરત શહેરમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ – IKISHA જ્વેલર્સનો ભવ્ય શુભારંભ થયો છે. આ શાનદાર લોન્ચીંગ, લક્ઝુરીયસ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડના પસંદગીકારો માટે રોમાંચક ઈવેન્ટ હતી. IKISHA જ્વેલર્સ ભવ્યતા, વ્યક્તિત્વ અને નૈતિક વૈભવમાં વિશ્વાસ ધરાવે છે. તેના ડિઝાઈનર જ્વેલરી કલેકશન લક્ઝરીનો પર્યાય છે. IKISHA જ્વેલર્સ એક બ્રાન્ડ જ […]