Blog Post

“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે. […]

Read More

નાણાવટી‌ સિટ્રોઈન સુરત એ લોન્ચ કરી ડાર્ક એડિશન: C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેમાં ઓલ-બ્લેક સ્ટાઇલ

સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા. આ ડાર્ક એડિશન કારો લિમિટેડ સંખ્યામાં […]

Read More

“ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તક વિમોચન સમારોહ યોજાયો

“દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓની ખતરનાક ઈરાદા અને ષડયંત્ર જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ” : સાંસદ બ્રૃજલાલજી સુરત : પુસ્તક વિમોચન સમિતિ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તારામતી હોલ ખાતે બ્રૃજલાલજી (રાજ્યસભાના સાંસદ) ની ગુજરાતી બુક “ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તકનો વિમોચન સમારોહ 21 એપ્રિલ, સોમવારના રોજ યોજાયો હતો. સાંસદ અને […]

Read More

અસલ જીવનના વીરોથી મુલાકાત: ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશન મુલાકાતવ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારો મક્કમ વિશ્વાસ છે કે શીખવાનો સચોટ અર્થ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી રહેતો—અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વધુ ઘેરું અને સ્થાયી બને છે. આવું જ એક અનોખું શૈક્ષણિક અનુભવ અમારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ અનુભવીને મેળવ્યું જ્યારે તેઓ નજીકના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત માટે ગયા. સવારનો સમય ઉત્સાહથી ભરેલો […]

Read More

એમ કાજો ટેકશો ફેબ ખાતે પાંચમું ધામ “વંદન” કાર્યક્રમ યોજાયો

એક સાથે 108 પરિવારોએ માતૃ પિતૃ પૂજન કરી માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તો 100 થી વધુ પરિવારના સભ્યો આ કાર્યક્રમના સાક્ષી બન્યા સુરત. કાપડ અને ખાસ કરીને કુર્તી અને દુપટ્ટાનું મેન્યુફેક્ચરિંગ કરતી અગ્રણી કંપની એમ. કાજો ટેકશો ફેબ દ્વારા પ્રોગ્રેસ એલાયન્સ થી પ્રેરિત થઈને માતૃ પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવાના એક નાનકડા પ્રયાસના […]

Read More

થ્રેડ લિફ્ટની વધતી માંગને કારણે APTOS ની લોકપ્રિયતા વધી : સખીયા સ્કિન ક્લિનિક

સુરત  : હાલમાં જ્યારે નોન-સર્જિકલ એસ્થેટિક ટ્રીટમેન્ટની માંગ વધી રહી છે, તેવામાં ડર્મેટોલોજી અને એસ્થેટિક મેડિસિનના ક્ષેત્રે અગ્રણી, સખીયા સ્કિન ક્લિનિક, APTOS થ્રેડ લિફ્ટિંગ તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ એક એવી પ્રક્રિયા છે, જેણે સર્જરીની જરૂરિયાત વગર ત્વચાને ઉપાડવા અને કાયાકલ્પ સાથે ફરીથી યુવાન બનાવવાની તેની ક્ષમતા માટે ખુબજ લોકપ્રિયતા મેળવી છે. […]

Read More

રેસીન દ્વારા સુરતમાં પ્રથમ-એવર ફ્લેગશિપ સ્ટોરનો આરંભ

અભિનેત્રી નીતાંશી ગોયલે બ્રાન્ડ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શૈલીમાં પદાર્પણ કર્યું સુરત, ભારત – 20 એપ્રિલ, 2025: ભારતની સૌથી ઝડપથી વિકસતી સમકાલીન એથનિક અને ફ્યુઝન વેર બ્રાન્ડ્સમાંની એક રેસીન દ્વારા સુરતમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ના ભવ્ય રીતે શરૂઆત કરવામાં આવી છે. અભિનેત્રી નીતાંશી ગોયલે સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આધુનિક ડિઝાઇન માટે જાણીતું રેસીન […]

Read More

SRKની 61મી વર્ષગાંઠ પર માધ્યમ, ભક્તિ અને સેવાના સંગમની એક અવિસ્મરણીય “પરીવારોત્સવ” તરીકે ભવ્ય ઊજવણી થઈ

“ભારતમાં સેવા એ સંસ્કાર છે અને પરિવારભાવનાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે” : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા માણસનું ઘડતર કરીને તેને હીરો બનાવવાનું કામ ગોવિંદકાકાએ કર્યું : શ્રી રજત શર્મા સુરત : હાલમાં નફાથી પ્રેરિત આ દુનિયામાં, કુદરતી હીરાના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (SRK) કંપની, તેના શાશ્વત મૂલ્યો […]

Read More

એસ.આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટને 2023-24 માટે એસજીસીસીઆઈ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ મળ્યો

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (SES) દ્વારા સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટી (SU)ના એક ઘટક કોલેજ એસ.આર. લૂથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (SRLIM)ને પુરસ્કાર વર્ષ 2023-24 માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાના રૂપમાં પ્રતિષ્ઠિત SGCCI ગોલ્ડન જુબિલી મહાવીર સિન્થેસિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત માન્યતા, જેને બીજી વખત એવોર્ડ વર્ષ 2017-18 માટે મળી હતી, તે એસઆરએલઆઈએમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યેની […]

Read More