9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
પ્રતિષ્ઠિત નોન પ્રોફીટ સંસ્થા ડાયમંડ ટુ ગુડ દ્વારા અપાયું સન્માન મુંબઈ/સુરત – શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ(SRK)ની સફળતા પાછળના દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા શ્રી ગોવિંદ ધોળકિયાને પ્રતિષ્ઠિત નોન – પ્રોફિટ સંસ્થા ડાયમંડ ડૂ ગૂડ દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ છે. જે ભારત ઉપરાંત ડાયમંડ સિટી સુરત માટે ગૌરવની ક્ષણ છે. વિશ્વના સૌથી મોટા જ્વેલરી […]