એન. ડી.કોઠારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી
સુરત. એન. ડી. કોઠારી સ્કૂલ ખાતે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓની અદ્ભુત પ્રતિભા અને રચનાત્મકતા જોવા મળી હતી. બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શાળાની સમગ્ર શિક્ષા અને કલાત્મક ઉત્તૃકૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે માજી મેયર હેમાલી […]