સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે મહિલા દિવસની ઉજવણી
સ્કિન અને હેયરની કાળજી કેવી રીતે લેવી તે વિશે સેમિનાર યોજાયો સુરત. સુરત અનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સખિયા સ્કિન કેર ક્લિનિક ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત સેમિનારમાં સખિયા સ્કીન કેર સેન્ટરના નિષ્ણાત ડોકટરો દ્વારા હેયર અને સ્કિન કેર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે સુરત અનેસ્થેશિયા એસોસિયેશનના ડૉ.કૃતિ […]