સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ‘પ્રિઝ્મા 1.0’માં દેખાયું ભવિષ્યનું ભારત
સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ઇનોવેશન ફેસ્ટમાં બાળકોના સ્ટાર્ટઅપ, AI મોડલ્સ અને તાઈવાનના રોબોટે જમાવ્યું આકર્ષણ. સુરત: ડિજિટલ યુગના ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરને પડકાર આપતું અને બાળકોની મૌલિક વિચારશક્તિને મંચ આપતું સ્કોલર ઇંગ્લિશ એકેડમી (CBSE) દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટ ‘પ્રિઝ્મા 1.0’ રવિવારે સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ભવ્ય રીતે સંપન્ન થયું. બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલેલા આ […]