દીપ દર્શન વિદ્યા સંકુલ – ડિંડોલી દ્વારા પ્રાઈમરી સેક્શનના વિધાર્થીઓ માટે કરાયું જોય રાઇડ એન્ડ સિટી ટૂરનું આયોજન
દીપ દર્શન વિદ્યા સંકુલ, ડિંડોલી શાળા માં GSEB Primary Section, English Medium માં ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘જોય રાઇડ એન્ડ સિટી ટુર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો, જે બાળકોને શહેરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓને સમજવામાં મદદરૂપ થયા. આ કાર્યક્રમને સમ્માનિત […]