નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે કામ કરતી વિશ્વ ની એકમાત્ર સંસ્થા Progress Alliance દ્વારા આયોજિત વંદન ઉત્સવમાં 300+ બિઝનેશમેનોએ કરી માતૃ – પિતૃ વંદના
સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે Progress Alliance દ્વારા માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવયું હતું. સમાજમાં મોટો પરિવર્તન લાવવા માટે પ્રોગ્રેસ એલાયન્સની એક અનોખી પહેલ એક પરિવાર માટે સૌથી વધારે આનંદ અને ખુશી ની અનુભુતિ મેળવવા નો એક અનોખો વંદન પ્રોગ્રામ જ્યાં […]