વિશ્વ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે હજારો જૈનોએ ઈન્ડોર સ્ટેડિયમમાં કર્યો નવકાર મહામંત્ર જાપ
નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે સુરત સહિત વિશ્વના 108 દેશોમાં એક સાથે યોજાયેલા કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો સુરતમાં જીતો દ્વારા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત: બુધવારે સવારે 8 વાગ્યે શહેરનું ઇન્ડોર સ્ટેડિયમ નવકાર મહામંત્રથી ગુંજી ઉઠ્યું હતું. નવકાર મંત્ર દિવસ નિમિત્તે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સુરત ચેપ્ટર દ્વારા […]