થ્રેડ લિફ્ટની વધતી માંગને કારણે APTOS ની લોકપ્રિયતા વધી : સખીયા સ્કિન ક્લિનિક
સુરત : હાલમાં જ્યારે નોન-સર્જિકલ એસ્થેટિક ટ્રીટમેન્ટની માંગ વધી રહી છે, તેવામાં ડર્મેટોલોજી અને એસ્થેટિક મેડિસિનના ક્ષેત્રે અગ્રણી, સખીયા સ્કિન ક્લિનિક, APTOS થ્રેડ લિફ્ટિંગ તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ એક એવી પ્રક્રિયા છે, જેણે સર્જરીની જરૂરિયાત વગર ત્વચાને ઉપાડવા અને કાયાકલ્પ સાથે ફરીથી યુવાન બનાવવાની તેની ક્ષમતા માટે ખુબજ લોકપ્રિયતા મેળવી છે. […]