સાર્વજનિક યુનિવર્સિટીમાં AI આધારિત મેનેજમેન્ટ શિક્ષણ પર પ્રથમ એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટ
સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રસ્તાવિત ફોરમ અંતર્ગત પ્રથમવાર એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરીને એક આગવી પહેલ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રના શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકોને એક જ મંચ પર એકત્ર કરી, ઉદ્યોગના પ્રવાહો, ટેકનોલોજીકલ વિકાસ અને શૈક્ષણિક અભ્યાસક્રમોને વર્તમાન […]