ઉતરાયણના રંગો ફેશનમાં ઢળ્યા: IDTની અનોખી પહેલ, બાળકો માટે પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન રજૂ
સુરત, ગુજરાત: ઉતરાયણના ઉત્સાહ, રંગો અને પતંગોની ઉડાનને ફેશનની સર્જનાત્મક અભિવ્યક્તિમાં ઢાળતા Institute of Design & Technology (IDT) ના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ બાળકો માટે વિશેષ પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન તૈયાર કર્યું છે. આ કલેકશન ઉતરાયણની પરંપરાગત ભાવનાને આધુનિક ડિઝાઇન વિચાર અને બાળકોની સુવિધા સાથે સુંદર રીતે જોડે છે. આ અનોખા પ્રોજેક્ટનું માર્ગદર્શન નીતા મેમ […]