Blog Post

મકર સંક્રાંતિ: ઉર્જા અને નવી શરૂઆતનો સ્વાગત

મકર સંક્રાંતિનું આગમન આપણને યાદ કરાવે છે કે કઠોર શિયાળો પણ અંતે સુખદ અને મીઠી ધુપમાં પરિવર્તિત થાય છે, જે જીવનનો એક ઊંડો પાઠ આપે છે – સકારાત્મકતા અને નવી શરૂઆતને સ્વીકારવાનો. આ તહેવાર આપણને ખુશી ફેલાવવા અને બધાં સાથે મીઠી બોલવાની પ્રેરણા આપે છે, જેને મરાઠી કહેવત “તિલગુલ ઘ્યા, ગોડ ગોડ બોલા” – “તિલગુલ […]

Read More

ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ

ડીંડોલી મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મહાદેવ મંદિરથી નીકળી કથા સ્થળ વેદાંત સીટી ખરવાસા. સુધી યોજાયેલી ભવ્ય કળશ યાત્રામાં એક લાખ થી વધુ ભકતો જોડાયા લેઝીમ ગ્રુપ, ભજન મંડળીઓ સહિત ડીજે અને બેન્ડ ગૃપોએ જમાવ્યું આકર્ષણ સુરત. સુરતની ધરતી પર ખરવાસા ખાતેની વેદાંત સીટી ખાતે 16 થી 22 જાન્યુઆરી સુધી યોજાઈ રહેલી ભારતની સૌથી મોટી અને […]

Read More

દીપ દર્શન વિદ્યા સંકુલ, ડિંડોલીએ 10મી જાન્યુઆરી, 2025ના રોજ ભવ્ય વાર્ષિક રમતગમત સ્પર્ધાનું આયોજન કર્યું હતું

જેને સત્તાવાર રીતે ખૂબ જ ઉત્સાહ સાથે ‘ પ્રારંભિત’ જાહેર કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન ભારતની રબર ગર્લ, અન્વી ઝાંઝરુકિયા છે, જેમણે કોઈપણ પ્રકારના યોગ કરવા માટે લવચીક શરીર માટે ઘણા વિશ્વ વિક્રમો જીત્યા છે અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ બાળક હોવા છતાં તેમની અસાધારણ પ્રતિભા અને અથાક પ્રયાસો માટે વ્યક્તિગત […]

Read More

અવિન્યા સ્ટાર્ટઅપ મિક્સર 2.0 થકી SIDBI ના સમર્થન સાથે પ્રાદેશિક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું

સુરત, 6 જાન્યુઆરી, 2025 – અવિન્યા વેન્ચર્સે તેનું સ્ટાર્ટઅપ મિક્સર 2.0 ધ અમોર, સુરત ખાતે યોજવામાં આવ્યું હતું, જેણે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવામાં તેની ભૂમિકાને ફરીથી રેખાંકિત કરી. આ વર્ષ સ્ટાર્ટઅપ મિશન 2025નું 10મું વર્ષ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ટિયર II અને ટિયર III શહેરોમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. SIDBI સ્થાનિક સાહસિકોને તેમના […]

Read More

ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું સફળ આયોજન

ચાર કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો અપાયા સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજ રોજ સુરત ખાતે  AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો ના ધ્યેય સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ દોડમાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. સંસ્થા […]

Read More

સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરેન્ટની શરૂઆત: તાપીના અદ્ભૂત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મઝા લો

સુરત, 25મી ડિસેમ્બર -શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન- ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદ્દાત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઇક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે. “ઓરાન” શબ્દનો અર્થ “પ્રકાશ” થાય છે. તેમાં માત્ર […]

Read More

કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા “CC KLT 3.0” ઈવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

આવનાર 5 વર્ષમાં IPO લાવવા પ્રયાસ કરી રહેલી સુરતની વિવિધ 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઇવેન્ટ ખૂબજ માર્ગદર્શક રહી હતી “વિઝન ટુ વેલ્યુએશન” ની થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનોએ નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહસિકોને IPO, બિઝનેસ ગ્રોથ માટે જરૂરી ગાઈડલાઈન આપી હતી સુરત :કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા તેના […]

Read More

ફિલ્મ ‘મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક’નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ સુરતમાં યોજાયું, શહેરની 300 પ્રતિષ્ઠિત વ્યક્તિ હાજર રહી

ઉધના – મગદલ્લા રોડ સ્થિત રેઈનબો રિસોર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હાજર રહી સુરત. બોલીવુડની આગામી ફિલ્મ ‘મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક’નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ સોમવારે સુરતમાં યોજવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ ભાઈ સવાણી સહિત 300 થી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ […]

Read More

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડો.પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી

પ્રખર હિન્દુ નેતાએ ઉધના સ્થિત શ્રી બજરંગ સેનાના કાર્યાલયની મુલાકાત લીધી સુરત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આજરોજ શ્રી બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડૉ. પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું. શ્રી […]

Read More

સુરતમાં 16મી જાન્યુઆરીથી આંતરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ઐતિહાસીક શિવ મહાપુરાણ કથાનું આયોજન

ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા વેદાંત સીટી ખાતે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથામાં રોજ 10 લાખ થી વધુ ભકતો લેશે કથા શ્રવણનો લાભ 5 મી જાન્યુઆરીએ કથાસ્થળ પર રુદ્રાભિષેક અને 12 મી જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન 160 વીઘામાં પાર્કિગની વ્યવસ્થા સાથે કથા સ્થળ પર જર્મન પંડાલ નું નિર્માણ સુરત: સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું […]

Read More