રોઝ બડ્સ સ્કૂલ દ્વારા કાર્નિવલ 2025-26 સાથે નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરાયું
કાર્નિવલ અંતર્ગત, સાયન્સ એક્ઝિબિશન, ફન ફેર અને ટેલેન્ટ શો જેવા કાર્યક્રમો આયોજિત કરાયા સુરત. રોઝ બડ્સ સ્કૂલ દ્વારા કાર્નિવલ 2025-26 સાથે નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિવસે વર્ષનો શુભ આરંભ નવી ઊર્જા અને ઉમંગ સાથે કરવામાં આવ્યો. શાળાના પરિસરમાં આયોજિત આકર્ષક કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ હતો. સ્કૂલ ના કેમ્પસ […]