ઓક્સફોર્ડમાં ગુંજી રામની ગાથા, સુરતની 16 વર્ષીય બાળા ભાવિકાએ રજૂ કર્યો સંવાદ
વૈશ્વિક મંચ પર પ્રભુ રામના જીવન પર આધારિત ઉદાહરણો થકી પ્રભુ રામે આપેલ સંદેશાઓ આજે પણ કેટલાક પ્રાસંગિક છે એ ભાવિકા એ સમગ્ર દુનિયાને બતાવી ભારતનું નામ રોશન કર્યું સુરત. સુરતની ૧૬ વર્ષીય બાળા અને સ્કોલર ઇંગલિશ એકેડમીની વિધાર્થિની ભાવિકા મહેશ્વરીએ વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. હિંદુ સોસાયટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને હિંદુ […]