સાંસદ પ્રભુ વસાવાએ સુરત ખાતે દિવ્યાંગો સાથે જન્મદિવસની ઉજવણી કરી
દિવસભર વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી લોકોના આશીર્વાદ મેળવ્યા સુરત. બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો 55મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસ પણ ઉજવણી કરી હતી. સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે. શનિવારે તેમનો 55મો જન્મદિવસ […]