સુરતમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ
200 ચોરસ મીટરમાં 18,400 સેનિટરી પેડ્સની વિશ્વની સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવી — માસિક સ્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે “કામાખ્યા ઇંડિયા” સંસ્થાનું જાગૃતિ અભિયાન– મોઝેક બનાવવા માટે વપરાયેલ તમામ પેડ્સનું વિવિધ બિન-લાભકારી સંસ્થાઓ મારફતે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે સુરત : હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલી સંસ્થા ‘કામાખ્યા ઈન્ડિયા’ […]