વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્વેસ્ટિચર સેરેમની 2025 નું ભવ્ય આયોજન: વિદ્યાર્થીઓના નેતૃત્વના નવા અધ્યાયની શરૂઆત
સુરત, 18 જુલાઈ, 2025: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઇન્વેસ્ટિચર સેરેમની 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવા ચૂંટાયેલા સ્ટૂડન્ટ કાઉન્સિલના હોદેદારોને સન્માનપૂર્વક તેમના પદસ્નેહનો કાર્યભાર સોપવામાં આવ્યો. આ પ્રસંગ નેતૃત્વ, જવાબદારી અને પ્રતિબદ્ધતાનું ઉત્સવ રૂપે ઉજવાયો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસભેર પોતાની ભૂમિકા સ્વીકારી.કાર્યક્રમનું શુભારંભ સ્વાગત ભાષણ સાથે થયું અને […]