રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે કરાયું પ્રમોશનલ દોડનું આયોજન
સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડના ઉપલક્ષ્યમાં રવિવારે પ્રમોશનલ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેરેથોનના રેસ ડાયરેક્ટર લલિત પેરીવાલ, મેરેથોન એમ્બેસેડરે સક્રિય ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સૌએ જાહેર જનતાને અપીલ કરી હતી […]