સોલેક્સ એનર્જીએ “વેલેન્ટાઇન ડે” ના અવસરે હેલ્મેટ વિતરણ અભિયાન સાથે પ્રેમ અને સલામતીનો સંદેશ આપ્યો
સુરત પોલીસના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. વ્યક્તિ સુરક્ષિત તો પરિવાર પણ સુરક્ષિત. અમે દરેક નાગરિકને હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અપીલ કરીએ છીએ” : ચેતન શાહ (ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર, સોલેક્સ એનર્જી લિમિટેડ) “હેલ્મેટ ઓન, લવ સ્ટ્રોંગ, સેફ્ટી ફર્સ્ટ, ઓલવેઝ” ની થીમ આધારિત આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી […]