આરસીએમની રૂપાંતર યાત્રાને સુરતમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો.
આરસીએમની રૂપાંતર યાત્રાને સુરતમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો. આરસીએમ પાસે હાલમાં સમગ્ર દેશમાં 20 લાખથી વધુ સક્રિય એસોસિયેટ ખરીદદારો છે, અને કંપની આ સંખ્યા આવતા વર્ષોમાં વધારવાની યોજના બનાવે છે. ગુજરાતમાં કંપનીનું વિસ્તરતું નેટવર્ક સસ્તા, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોની વધતી માંગ અને આરએસીએમ પર આસ્થાનું પ્રતીક છે, જે આત્મનિર્ભરતા માટે ટકાઉ અવસર સર્જતું પ્લેટફોર્મ છે.સમાવેશી વિકાસની પોતાની […]