ઓઇલી અને એકને-પ્રોન સ્કિન માટે ડૉ. સખીયા’ સ એન્ટી એકને કિટનું લોન્ચ
22 વર્ષના ડર્મેટોલોજી અનુભવ પરથી તૈયાર 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન હવે ઘરે મળશે. સુરત: ભારતીય ઓઇલી અને એકને-પ્રોન ત્વચા માટે ખાસ વૈજ્ઞાનિક રીતે વિકસિત ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટનું સત્તાવાર લોન્ચ સુરતના લાલ દરવાજા સ્થિત સખીયા સ્કિન ક્લિનિક ખાતે કરવામાં આવ્યું હતું. આ કિટ ડર્મેટોલોજિસ્ટ દ્વારા ડિઝાઇન કરાયેલ 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન છે, […]